ક્યાં ખબર હોય છે સાહેબએકબીજાના સ્વભાવની,આતો બસ લાગણી જ હોય છેએક બીજાને યાદ કરવાની !!!બાકી... આજના સમયેરંગ તો લોહીના સંબંધ માંથી પણ ઉડી જાય છે.

ક્યાં ખબર હોય છે સાહેબ
એકબીજાના સ્વભાવની,
આતો બસ લાગણી જ હોય છે
એક બીજાને યાદ કરવાની !!!

બાકી... આજના સમયે
રંગ તો લોહીના સંબંધ માંથી પણ ઉડી જાય છે.

મુંજાય છે શું મનમાં,સમય જતાં વાર નથી લાગતી,કાંકરાને રેતીમાં બદલાતા વાર નથી લાગતી,પ્રેમથી જીવન જીવી લેજો દોસ્તો,હ્રદયને બંધ થવામાં વાર નથી લાગતી...!!!❣️

મુંજાય છે શું મનમાં,
સમય જતાં વાર નથી લાગતી,

કાંકરાને રેતીમાં બદલાતા વાર નથી લાગતી,

પ્રેમથી જીવન જીવી લેજો દોસ્તો,
હ્રદયને બંધ થવામાં વાર નથી લાગતી...!!!

❣️

શબ્દો મફત છે...પરંતુ... તેને વાપર્યા પછી,કિંમત ચૂકવવી પડે છે...!!!

શબ્દો મફત છે...
પરંતુ... તેને વાપર્યા પછી,
કિંમત ચૂકવવી પડે છે...!!!

શબ્દો જરા થંભે... ને પછી મૌન થી વાતો થાય..આંખો લે આરામ ને પછી પાંપણ થી પ્રીત બંધાય..

શબ્દો જરા થંભે... ને પછી મૌન થી વાતો થાય..

આંખો લે આરામ ને પછી પાંપણ થી પ્રીત બંધાય..

મગજ ઉપર ભાર સારો નહિ,હૈયામાં વરસાદ સારો નહિ,ખોલી નાખો દિલ શંકા કર્યા વગર આ મૂંઝવણ નો કારોબાર સારો નહિ...😊

મગજ ઉપર ભાર સારો નહિ,
હૈયામાં વરસાદ સારો નહિ,

ખોલી નાખો દિલ શંકા કર્યા વગર 
આ મૂંઝવણ નો કારોબાર સારો નહિ...😊

ગમે "એમ" જીવાય સાહેબ...ગમે "તેમ" નહીં...!!!

ગમે "એમ" જીવાય સાહેબ...
ગમે "તેમ" નહીં...!!!

❣️🤗

♥પ્રેમ એટલે શુ ?????ગણિત ની ભાષામાં... સમસ્યાઈતિહાસ ની ભાષામાં.. યુધ્ધવિજ્ઞાન ની ભાષામાં.... પ્રતિક્રિયાકલાની ભાષામાં .........હૃદય♥

♥પ્રેમ એટલે શુ ?????ગણિત ની ભાષામાં... સમસ્યાઈતિહાસ ની ભાષામાં.. યુધ્ધવિજ્ઞાન ની ભાષામાં.... પ્રતિક્રિયાકલાની ભાષામાં .........હૃદય♥

જયારે સમય સારો હોય ત્યારે ભૂલને હસી કાઢવામાં આવે,પરંતુ જ્યારે સમય ખરાબ હોય ત્યારે,તમારા હાસ્યમાંથી પણ ભૂલ કાઢવામાં આવે છે..!!

જયારે સમય સારો હોય
 ત્યારે ભૂલને હસી કાઢવામાં આવે,
પરંતુ જ્યારે સમય ખરાબ હોય ત્યારે,
તમારા હાસ્યમાંથી પણ
 ભૂલ કાઢવામાં આવે છે..!!

એકના હૃદયમાં ❤ધડકતો💓 હોય બીજાનો શ્વાસ,💟બસ એનું જ નામ વિશ્વાસ !!❤

એકના હૃદયમાં ❤
ધડકતો💓 હોય બીજાનો શ્વાસ,💟
બસ એનું જ નામ વિશ્વાસ !!❤

તમે સમજો છો એટલો સરળ આ રસ્તો નથી,અને બધા પાસેથી મળે એટલો 'પ્રેમ' પણ સસ્તો નથી.

તમે સમજો છો એટલો સરળ આ રસ્તો નથી,
અને 
બધા પાસેથી મળે એટલો 'પ્રેમ' પણ સસ્તો નથી.