માદરે વતન યોજના - ગુજરાત સરકાર

🛣️ *માદરે વતન યોજના* 🎪

■ ગુજરાતના દરેક ગામડાઓને સ્માર્ટ ગામ બનાવવાની યોજના.

■ "માદરે વતન યોજના" અંતર્ગત પોતાના ગામે જો કોઈ દાતા કોઈ વિકાસના કામ માટે દાન કરવા ઈચ્છતા હોય તો જેટલી રકમ દાતા આપશે તેટલી રકમ સરકાર પણ આપશે એવી આ યોજના અંતર્ગત જોગવાઇ છે.

■ માટે કોઈ પણ દાતા ગામમાં દાન કરતા હોય તો આ યોજના અંતર્ગત કરાવશો જેથી આપની ગ્રામ પંચાયત ને બેવડો લાભ થાય અને વધું માં વધું વિકાસના કામો ગામમાં થાય...


■ વધુમાં વધુ શેર કરો જેથી દરેક ગામે આ માહિતી પહોંચે.

તૂ મને શુભ ચોઘડિયા ની જેમ ફળે છે,હું આંખ બંદ કરુ ને તું મને મળે છે,

તૂ મને શુભ ચોઘડિયા ની જેમ ફળે છે,

હું આંખ બંદ કરુ ને તું મને મળે છે,

તમારૂં મહત્વ ક્યાં સુધી..??????*તમારા થી સારૂં ના મળે ત્યાં સુધી.....!!!🎭

હવે તો ફક્ત એટલું જ કહેવું છે વ્યસ્ત તો અમે પણ છીએ ☺️☺️☺️

વહેતી લાગણીઓ નો વિસામો ,એમની આંખ પર હતો,ચિતરાયા જ્યારે એ પેહલી વાર નજર સામે,ખરેખર આનંદ બહુ સામટો હતો.....💞🥰

વહેતી લાગણીઓ નો વિસામો ,
એમની આંખ પર હતો,
ચિતરાયા જ્યારે એ પેહલી વાર નજર સામે,
ખરેખર આનંદ બહુ સામટો હતો.....💞🥰

"એકતરફી" છે એટલે , તમે છો એજ મહત્વનું છે અમારી માટે..ક્યાં અને કોની પાસે છો એની સાથે અમારે કોઈ નિસ્બત નથી..

"એકતરફી" છે એટલે , તમે છો એજ મહત્વનું છે અમારી માટે..
ક્યાં અને કોની પાસે છો એની સાથે અમારે કોઈ નિસ્બત નથી..

અક્ષરે અક્ષરે હવે નવો શબ્દ જન્મે છેલાગે છે ફરી આ દિલને કોઈ ગમે છે.

અક્ષરે અક્ષરે હવે નવો શબ્દ જન્મે છે
લાગે છે ફરી આ દિલને કોઈ ગમે છે.

સપનું ના બનાવ તું મને એ ક્યાં પૂરું થાય છે,પડછાયો બનાવ તું મને એ ક્યાં જુદો થાય છે.

સપનું ના બનાવ તું મને એ ક્યાં પૂરું થાય છે,
પડછાયો બનાવ તું મને એ ક્યાં જુદો થાય છે.

સમજું છુ હું ખુદને,વિષય દલીલ નો ક્યાં છે,..વિષય આપણી ચર્ચાનો હતો,જગડાનો ક્યાં છે.? ❤

સમજું છુ હું ખુદને,વિષય દલીલ નો ક્યાં છે,..
વિષય આપણી ચર્ચાનો હતો,જગડાનો ક્યાં છે.? ❤

બસ એટલું શીખવું છે કે #લાગણી ક્યાં વ્યક્ત કરવી અને ક્યાં ના કરવી... 😔😔#feelings #alone

બસ એટલું શીખવું છે કે #લાગણી ક્યાં વ્યક્ત કરવી અને ક્યાં ના કરવી... 😔😔
#feelings #alone

હવે તો ફક્ત એટલું જ કહેવું છે વ્યસ્ત તો અમે પણ છીએ ☺️☺️☺️

હવે તો ફક્ત એટલું જ કહેવું છે વ્યસ્ત તો અમે પણ છીએ ☺️☺️☺️