Breaking

Wednesday 6 January 2021

વહેતી લાગણીઓ નો વિસામો ,એમની આંખ પર હતો,ચિતરાયા જ્યારે એ પેહલી વાર નજર સામે,ખરેખર આનંદ બહુ સામટો હતો.....💞🥰

વહેતી લાગણીઓ નો વિસામો ,
એમની આંખ પર હતો,
ચિતરાયા જ્યારે એ પેહલી વાર નજર સામે,
ખરેખર આનંદ બહુ સામટો હતો.....💞🥰

No comments: