શહેર પર ખાંગી થઈ વરસી પડી આખી વસંત,એક જણ નખશિખ ઊજ્જડ રહી ગયું કોને ખબર ?- રમેશ પારેખ

શહેર પર ખાંગી થઈ વરસી પડી આખી વસંત,એક જણ નખશિખ ઊજ્જડ રહી ગયું કોને ખબર ?- રમેશ પારેખ

તું ખબર અંતરનોવહેવાર રાખે તો,હું ઘાયલ થવાનોતહેવાર રાખું.

તું ખબર અંતરનોવહેવાર રાખે તો,હું ઘાયલ થવાનોતહેવાર રાખું.

ઈશ્વરની ઈચ્છા વિરુદ્ધ ફાવી શકો નહીં,ઉઝરડો કરી હસ્તરેખા લંબાવી શકો નહીં.

ઈશ્વરની ઈચ્છા વિરુદ્ધ ફાવી શકો નહીં,

ઉઝરડો કરી હસ્તરેખા લંબાવી શકો નહીં.

હા તમારાથીજ લગાવ છે તો છે,ને પછી તમારો અભાવ છે તો છે.તમને કશું કહી શકતા નથી અમે,એવો અમારો સ્વભાવ છે તો છે.

હા તમારાથીજ લગાવ છે તો છે,
ને પછી તમારો અભાવ છે તો છે.
તમને કશું કહી શકતા નથી અમે,
એવો અમારો સ્વભાવ છે તો છે.