Breaking

Sunday 31 January 2021

માદરે વતન યોજના - ગુજરાત સરકાર

🛣️ માદરે વતન યોજના 🎪

ગુજરાતના દરેક ગામડાઓને સ્માર્ટ ગામ બનાવવાની યોજના.

■ "માદરે વતન યોજના" અંતર્ગત પોતાના ગામે જો કોઈ દાતા કોઈ વિકાસના કામ માટે દાન કરવા ઈચ્છતા હોય તો જેટલી રકમ દાતા આપશે તેટલી રકમ સરકાર પણ આપશે એવી આ યોજના અંતર્ગત જોગવાઇ છે.

■ માટે કોઈ પણ દાતા ગામમાં દાન કરતા હોય તો આ યોજના અંતર્ગત કરાવશો જેથી આપની ગ્રામ પંચાયત ને બેવડો લાભ થાય અને વધું માં વધું વિકાસના કામો ગામમાં થાય...


■ વધુમાં વધુ શેર કરો જેથી દરેક ગામે આ માહિતી પહોંચે.

No comments: