Breaking

Monday 16 May 2022

"ભાષા" એ શરીરનો અદ્રશ્ય ભાગ છે,જેમાં માણસનું આખું "ચરિત્ર" દેખાય છે.

 "ભાષા" એ શરીરનો અદ્રશ્ય ભાગ છે,જેમાં માણસનું આખું "ચરિત્ર" દેખાય છે.


     

કોઈપણ સ્વાર્થ વગર કોઈની જિંદગીમાં,

આપણું મહત્વ હોવું એ જ સાચી મિત્રતા...!!



જયારે તક આવે ત્યારે તૈયાર રહો.

 કેમ કે...

જ્યાં તક અને તૈયારી ભેગા મળે છે.

તેને જ ભાગ્ય કહે છે.


  

પસાર થઇ ગયેલા સમયની અને સાથ છોડી ગયેલા માણસની રાહ જોવી એ મૂર્ખતા છે !!



 🌹 શુભ સવાર 🌹

No comments: