Breaking

Tuesday 27 July 2021

કર્મ નું અભિમાન રાખો પૈસા નું નહી,ફળો નો રાજા કેરી છે, છતાં, કિલો મા વેચાય છેજ્યારે,શ્રીફળ નંગ મા વેચાય છે..સહનશીલતા એ સ્વભાવ નહીં. સંસ્કાર છે.ત્રાજવું વજન માપી શકે છે. ગુણવત્તા નહીં...🌄શુભ સવાર🌄

કર્મ નું અભિમાન રાખો પૈસા નું નહી,
ફળો નો રાજા કેરી છે, છતાં,  કિલો મા વેચાય છે
જ્યારે,
શ્રીફળ નંગ મા વેચાય છે..

સહનશીલતા એ સ્વભાવ નહીં. સંસ્કાર છે.

ત્રાજવું વજન માપી શકે છે. ગુણવત્તા નહીં...

🌄શુભ સવાર🌄

No comments: