કારણ વગર અમથું થોડું મળાય છે..મળ્યા વિના અળગા થોડું રહેવાય છે..સોંપી દીધી તને જાત પણ, કોઈ સ્વાર્થ વિના..,પ્રેમના પંથે ચાલ્યા પછી પાછું થોડું વળાય છે ??
No comments:
Post a Comment