Breaking

Monday 12 June 2017

www.aaysgr.com, Anjana, Chaudhary, Chaudhari, Chowdhary, Chowdhari, Chodhari, Chodhary, ચૌધરી, चौधरी, आँजणा, આંજણા, www.aaysgr.com, www.aaysgr.com, aaysgr,

🙏 અખિલ આંજણા યુવા સંગઠન ગુજરાત રાજ્ય  🙏




👌 આગામી યોજનાઓ 🙏 

(1) ઉચ્ચ શિક્ષણ , I.A.S. , I.P.S , C.A , GOLIYA.P.S.C , U.P.S.S ની માહિતી તથા ટ્રેનિંગ માટેના દરેક જીલ્લામાં સેન્ટરો શરૂ કરવા તેમજ હોસ્ટેલની સગવડ કરવી 👌

(2) આંજણા ચૌધરી સમાજનાં સભ્યોને ગમેતે પ્રકારની મદદ કરવા હેલ્પલાઇન શરું કરવી 👌

(3) વિદ્યાથીઓ માટે શૈક્શણિક માર્ગદર્શન શિબિરનું આયોજન કરવું 👌

(4) સમાજના ગરીબ વિદ્યાથીઓ માટે સસ્તાં દરે પુસ્તકો અને નોટબુકોનું વિતરણનું આયોજન કરવું 👌

(5) સમાજના ગરીબ પણ તેજસ્વી વિદ્યાથીઓને અભ્યાસ માટે શૈક્શણિક નાણાકીય લોનનું આયોજન કરવું 👌

(6) સમાજના દર્દીઓને ઈમરજન્સીમાં બ્લ્ડ પુરું પાડવા બ્લ્ડ બેન્કો સાથે જોડાણ કરવું 👌

(7) વ્યસનમુક્તિ કેમ્પોનું આયોજન કરવું 👌

(8) સમાજના સભ્યો માટે આપતી વ્યવસ્થાપન માટે સહાય કરવાનું આયોજન કરવું 👌

(9) સમાજની મહિલા પાંખની રચના કરી તેમનાં મારફતે મહિલા સ્વ.સહાય જુથોની રચના કરવાનું આયોજન કરવું 👌

(10) અખિલ આંજણા યુવા સંગઠન ગુજરાત રાજ્ય માટે ભવન નિર્માણ કરવા માટે લાંબાગાળાનું આયોજન કરવું 👌

" સમાજ કી સેવા કરને કા અવસર હમેં અપના ૠણ ચુકાને કા મૌકા દેતા હૈં "

👌 આંજણા ચૌધરી સમાજની વેબસાઈટ અને એન્ડ્રોઈડ એપ બની ગયેલ છે, અત્યારે ગુજરાત આંજણા ચૌધરી સમાજની તમામ માહિતી નાખવાની ચાલુ છે, વેબસાઈટ અને એન્ડ્રોઈડ એપ નું ટુંક સમયમાં ઉદ્ઘાટન થશે ભાઈઓ. 🙏

વેબસાઈટ: aaysgr <= અહીં ક્લિક કરો..
ઈમેઈલ  : info@aaysgr.com
મો. ન. 9924178182

🙏 રાહ સંઘર્ષ કી જો ચલતા હૈં, વહી સમાજ કો બદલાતા હૈ, જીસને રાતો સે જંગ જીતી હો, સુરજ બનકર વહી નિક્લતા હૈ.👌

🙏 જય માં અબુઁદા ભાઈઓ 🙏

સંગઠિત સમાજ....શક્તિશાળી સમાજ

JOKES તો હર રોજ FORWARD  કરતે હો આજ ઈસે ભી FORWARD  કર દો 🙏

PLEASE FORWARD TO ALL GROUPS MEMBERS

No comments: