"ભાષા" એ શરીરનો અદ્રશ્ય ભાગ છે,જેમાં માણસનું આખું "ચરિત્ર" દેખાય છે.

 "ભાષા" એ શરીરનો અદ્રશ્ય ભાગ છે,જેમાં માણસનું આખું "ચરિત્ર" દેખાય છે.


     

કોઈપણ સ્વાર્થ વગર કોઈની જિંદગીમાં,

આપણું મહત્વ હોવું એ જ સાચી મિત્રતા...!!જયારે તક આવે ત્યારે તૈયાર રહો.

 કેમ કે...

જ્યાં તક અને તૈયારી ભેગા મળે છે.

તેને જ ભાગ્ય કહે છે.


  

પસાર થઇ ગયેલા સમયની અને સાથ છોડી ગયેલા માણસની રાહ જોવી એ મૂર્ખતા છે !! 🌹 શુભ સવાર 🌹

Definition of Time

 Definition of TIME!


Slow, when you wait!

Fast, when you r Late!

Deadly, when you r Sad!

Short, when you r happy!

Endless, when you r in Pain!

Long,when you feel bore!


Sometimes, time is determined by your feelings

and your psychological conditions not by clocks...


So,

Have A Nice Time Always!! :)

કાલ હજી બાકી છે

 ચોપાટ માંડી છે તારણહાર તે

થાકીશ જરૂર પણ હારીશ નહીં


ફેંકવા હોય એમ ફેંકજે પાસા

દાવ મારો પણ બાકી જ છે


હારવા રમ્યો નથી જીત પાકી છે

આજ ભલે અવળા પડે પાસા મારા

કાલ હજી તો બાકી જ છે...


🌹🌹🌹🌹

સમય અને સંબંધ

સમય ભલે દેખાતો નથી, પણ ઘણું બધું દેખાડી જાય છે... આપણને "કેટલા" ઓળખે છે એ મહત્વ નું નથી, "શા માટે" ઓળખે છે એ મહત્વનું છે..

માટીનાં રમકડાં અને મિત્રો

માટીના રમકડાં અને મિત્રો ની કિંમત ફક્ત બનાવનારાઓ ને ખબર હોય છે તોડનાર ને નહિં ❤️ શુભ સવાર ❤️

મદદ કરવાની હરીફાઈ

💐 *કોઇની મદદ કરવાની* *હરીફાઈ માં દોડજો*..... *જીતી જશો*.... *કારણ કે* *ત્યાં ખુબ ઓછા* *લોકો ભાગ લે છે.. 💐શુભ સવાર💐*

દિલદાર સાચો માણસ

સાચો માણસ એજ છે જે નાના માણસોની કદર કરે સાહેબ.... કેમ કે દિલ તો બધા પાસે હોય છે પણ દિલદાર બધા નથી હોતા..

અનુકૂળ સંજોગો માં જીવતો માણસ સુખી હોય છે, પરંતુ સંજોગો ને અનુકૂળ બનાવી ને જીવતો માણસ વધુ સુખી હોય છે. 💐 શુભ સવાર💐

અનુકૂળ સંજોગો માં જીવતો માણસ સુખી હોય છે, પરંતુ સંજોગો ને અનુકૂળ બનાવી ને જીવતો માણસ વધુ સુખી હોય છે.
   
    💐  શુભ સવાર💐

પ્રેમ એ જીવનનું પાનું 📄છે પણ " માં - બાપ " એ આખું પુસ્તક 📖 છેજરૂર પડે તો પ્રેમ નું પાનું ફાડી નાખજો,પણ એક પાના માટે ક્યારેય આખું પુસ્તક ના ખોઈ બેસતા.✨💫 Good morning 💫✨

પ્રેમ  એ જીવનનું  પાનું 📄છે 
પણ " માં - બાપ " એ આખું પુસ્તક 📖  છે
જરૂર પડે તો પ્રેમ નું પાનું ફાડી  નાખજો,
પણ એક પાના માટે ક્યારેય આખું પુસ્તક ના ખોઈ  બેસતા.
✨💫 Good Morning  💫✨