પ્રીતનું પાગલપણું #NLSH Smile Re Tuesday, November 26, 2019જો તો ખરી.. મારી પ્રીતનું પાગલપણું.. ખબર છે કે.. હૃદય રણ છે તારું.. તોય હસીને સ્વીકારું છું.. તરસ વ્હાલી કરી છે મેં.. સુષ્કતા છાતીએ વળગાડુ... Continue Reading
તારા પ્રેમની શીતળ છાયા #NLSH Smile Re Tuesday, November 26, 2019સાચું કહું છું.. તારા પ્રેમની શીતળ છાયા હશેને તો.. જીવનની બળબળતી બપોરમાંય તારી સાથે ખુલ્લા પગે.. સ્હેજ પણ ફરિયાદ વગર હું ચાલીશ પ્રોમિસ..પણ... Continue Reading
જીંદગી #NLSH Smile Re Wednesday, November 20, 2019જીંદગી સિતાફળ જેવી છે, હજી માંડ ક્રીમની મજા લઈએ ત્યાં ઠળિયો આવી જાયછે.. વિશ્વાસ સ્ટીકર જેવો હોય છે. બીજી વખત પહેલાં જેવો ચોટતો નથી. લાગણીનુ... Continue Reading
તારો પ્રેમ , તારી યાદ #NLSH Smile Re Tuesday, November 19, 2019“તારો પ્રેમ મારી કમજોરી નથી, પણ મારી તાકાત છે… તારી યાદ મારી બેચેની નથી, પણ મારી તાજગી છે.. તારા પ્રેમ ની કોઈ અપેક્ષા નથી, પણ પ્રેમ નિભાવવો ... Continue Reading
તારો પ્રેમ #NLSH Smile Re Saturday, November 16, 2019તારો પ્રેમ મારી કમજોરી નથી, પણ મારી તાકાત છે… તારી યાદ મારી બેચેની નથી, પણ મારી તાજગી છે.. તારા પ્રેમ ની કોઈ અપેક્ષા નથી, પણ પ્રેમ નિભાવવો મ... Continue Reading
મને પણ હતી #NLSH Smile Re Friday, November 15, 2019“છેલ્લે મળ્યા ત્યારે ક્યાં ખબર હતી આખરી મુલાકાત છે, તને મન ભરીને જોવાની ઈચ્છા મને પણ હતી… આજે પણ જાઉં છું “આવજે” કીધું હતું એ જગ્યા એ, તું આ... Continue Reading
#NLSH બસ, એકવાર તું હા તો પાડી દે મને … Smile Re Thursday, November 14, 2019” તું શા માટે કરે જીદ એવી કે,ભૂલી જાવ તને, ખબર જ છે હું નથી પામી શકવાનો તને.. કાઈ બચ્યું તો નથી તારી યાદ સિવા, બસ!તારા યાદ ના દર્દ સાથે તો ર... Continue Reading